ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

અહીં ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી આપેલ છે.[૧][૨]

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોફેરફાર કરો

ક્રમજિલ્લોરાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના વર્ષરક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
ગીર સોમનાથગીર રાષ્ટ્રીય ઉદ્યાન૧૯૬૫૨૫૮.૭૧સિંહ, દિપડો, ચિતલ
જામનગરદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)૧૯૮૨૧૬૨.૮૯દરિયાઈ જીવસૃષ્ટિ: વાદળી, પરવાળા, જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારામાછલી, મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
નવસારીવાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન૧૯૭૯૨૩.૯૯દિપડો
ભાવનગરવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન૧૯૭૬૩૪.૦૮વરૂ, કાળિયાર, ખડમોર
કુલ વિસ્તાર૪૭૯.૬૭

ગુજરાતના અભયારણ્યોફેરફાર કરો

ક્રમજિલ્લોઅભ્યારણસ્થાપના વર્ષરક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠાબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય૧૯૮૯૫૪૨.૦૮રીંછ, નીલગાય, ઝરખ
બનાસકાંઠાજેસોર રીંછ અભયારણ્ય૧૯૭૮૧૮૦.૬૬રીંછ, નીલગાય, ઝરખ
કચ્છઘુડખર અભયારણ્ય૧૯૭૩૪૯૫૩.૭૦ઘુડખર, નીલગાય
કચ્છસુરખાબનગર અભયારણ્ય૧૯૮૬૭૫૦૬.૨૨ચિંકારા, વરૂ
કચ્છનારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય૧૯૮૧૪૪૨.૨૩ચિંકારા, નીલગાય, હેણોતરો
કચ્છકચ્છ ઘોરાડ અભયારણ્ય૧૯૯૨૨.૦૩ચિંકારા, ઘોરાડ
દેવભૂમિ દ્વારકા જિલ્લોમહાગંગા પક્ષી અભયારણ્ય૧૯૮૮૩.૩૩પક્ષીઓ
જામનગરખીજડીયા અભયારણ્ય૧૯૮૧૬.૦૫પક્ષીઓ
પોરબંદરપોરબંદર પક્ષી અભયારણ્ય૧૯૮૮૦.૦૯યાયાવર પક્ષીઓ
૧૦પોરબંદરબરડા અભયારણ્ય૧૯૭૯૧૯૨.૩૧દિપડો, નીલગાય
૧૧રાજકોટહિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય૧૯૮૦૬.૪૫ચિંકારા, વરૂ, નીલગાય
૧૨અમરેલીપાણીયા અભયારણ્ય૧૯૮૯૩૯.૬૪સિંહ, નીલગાય, દીપડા, ચૌશિંગા, ચિંકારા
૧૩મોરબીરામપરા અભયારણ્ય૧૯૮૮૧૫.૦૧ચિંકારા, વરૂ, નીલગાય
૧૪અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભયારણ્ય૧૯૬૯૧૨૦.૮૨યાયાવર પક્ષીઓ
૧૫નર્મદાશૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય૧૯૮૨૬૦૭.૭૦રીંછ, દિપડો, વાંદરા
૧૬પંચમહાલજાંબુઘોડા અભયારણ્ય૧૯૯૦૧૩૦.૩૮દિપડો, રીંછ, ઝરખ
૧૭ડાંગપુર્ણા અભયારણ્ય૧૯૯૦૧૬૦.૮૪દિપડો, ઝરખ
૧૮મહેસાણાથોળ અભયારણ્ય૧૯૮૮૬.૯૯પક્ષીઓ
૧૯દાહોદરતનમહાલ અભયારણ્ય૧૯૮૨૫૫.૬૫રીંછ, દિપડો
૨૦અમરેલીમીતીયાળા વન્યજીવન અભયારણ્ય૨૦૦૪૧૮.૨૨સિંહ, દિપડો, હરણ
કુલ વિસ્તાર૧૪,૯૯૦.૪૦

સંદર્ભફેરફાર કરો

  1. "ગુજરાત રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-03.
  2. ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ, ગુજરાત. પૃષ્ઠ ૬૭.
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધબીજું વિશ્વ યુદ્ધગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતનોર્ધન આયર્લેન્ડવિશ્વ રંગમંચ દિવસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅંગકોર વાટજીમેઇલગુજરાતના જિલ્લાઓધૂમ્રપાનમહાત્મા ગાંધીગુજરાતીમિનેપોલિસઝવેરચંદ મેઘાણીમહેન્દ્ર સિંઘ ધોનીરામાયણહોળીસમાનાર્થી શબ્દોદિવ્ય ભાસ્કરદલપતરામલીડ્ઝલોક સભાવાકછટાભારતીય રિઝર્વ બેંકવલ્લભભાઈ પટેલભારતનો ઇતિહાસક્રિકેટવિભાગ:Argumentsભારતઅમદાવાદગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકશાહીગુજરાતના લોકસભા મતવિસ્તારોસુનીતા વિલિયમ્સશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતીય ચૂંટણી પંચવિરાટ કોહલીગુજરાતી સાહિત્યકારોની યાદીહાર્દિક પંડ્યાપૃથ્વીઈંડોનેશિયામહિનોક્ષય રોગગુડફ્રાઈડેમહાભારતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવશભારતીય અર્થતંત્રવાલ્મિકીમુઘલ સામ્રાજ્યઇન્સ્ટાગ્રામસ્વામી વિવેકાનંદરામઉમાશંકર જોશીનરસિંહ મહેતાભારતીય સંસદચિત્ર:Administrative map of Gujarat GU.pngકૃષ્ણશિવાજીઉણ (તા. કાંકરેજ)પન્નાલાલ પટેલમેસોપોટેમીયાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદ્વારકાધીશ મંદિરએપ્રિલ ૨૬ઉશનસ્ગુજરાત ટાઇટન્સબનાસકાંઠા જિલ્લોજીરુંકવાંટનો મેળોવિકિપીડિયા:વિષેબાબાસાહેબ આંબેડકરસ્વાઈન ફ્લૂસ્વામિનારાયણમદદ:સૂચિવૃષભ રાશીગૌતમ બુદ્ધવિનાયક દામોદર સાવરકરનરેન્દ્ર મોદીસોલંકી વંશભગત સિંહગુજરાતના મુખ્યમંત્રીઓમાનવ શરીરગિરનારધરતીકંપસૂર્યમંડળસિંધુ ખીણની સંસ્કૃતિચોઘડિયાંઆદિવાસીદ્વારકા