હેણોતરો
હેણોતરો વર્ષમાં એકજ વાર પ્રજનન કરે છે. તેનાં બચ્ચાને નાનું હોય ત્યારે સહેલાયથી તાલીમ આપી શકાય છે, આ રીતે તાલીમ અપાયેલ પ્રાણીઓનો શિકાર માટે ઉપયોગ થતો.
હેણોતરો | |
---|---|
હેણોતરો | |
સ્થાનિક નામ | હેણોતરો,ગશ,શિયાગશ |
અંગ્રેજી નામ | CARACAL |
વૈજ્ઞાનિક નામ | Felis caracal (Caracal caracal) |
આયુષ્ય | ૧૦ વર્ષ (અંદાજે) |
લંબાઇ | ૯૦ થી ૧૧૦ સેમી.(પુંછડી સાથે) |
ઉંચાઇ | ૪૦ થી ૪૫ સેમી. |
વજન | ૧૫ થી ૨૦ કિગ્રા. |
સંવનનકાળ | વર્ષનાં કોઇપણ સમયે |
ગર્ભકાળ | ૭૫ થી ૭૯ દિવસ, ૨ થી ૪ બચ્ચા |
પુખ્તતા | ૧ વર્ષ |
દેખાવ | રૂપાળું, મધ્યમ ઉંચાઇ, રંગ ભૂખરો તથા શિયાળથી થોડું ઉંચુ અને શરીરમાં આગળનો ભાગ ઉંચો હોય છે. |
ખોરાક | સસલું,હરણ જેવાં નાના કદનાં પ્રાણીઓ તથા પક્ષીઓ. |
વ્યાપ | કચ્છનાં નાના-મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં. |
રહેણાંક | શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલ ઝાંખરાં યુક્ત જંગલ તથા ઘાસીયો પ્રદેશ,રણ પ્રદેશ. |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગનાં નિશાન |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૭ ના આધારે અપાયેલ છે. |
વિકિમીડિયા કૉમન્સ પર હેણોતરો વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધબીજું વિશ્વ યુદ્ધગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતનોર્ધન આયર્લેન્ડવિશ્વ રંગમંચ દિવસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅંગકોર વાટજીમેઇલગુજરાતના જિલ્લાઓધૂમ્રપાનમહાત્મા ગાંધીગુજરાતીમિનેપોલિસઝવેરચંદ મેઘાણીમહેન્દ્ર સિંઘ ધોનીરામાયણહોળીસમાનાર્થી શબ્દોદિવ્ય ભાસ્કરદલપતરામલીડ્ઝલોક સભાવાકછટાભારતીય રિઝર્વ બેંકવલ્લભભાઈ પટેલભારતનો ઇતિહાસક્રિકેટવિભાગ:Argumentsભારતઅમદાવાદગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકશાહીગુજરાતના લોકસભા મતવિસ્તારોસુનીતા વિલિયમ્સશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતીય ચૂંટણી પંચવિરાટ કોહલીગુજરાતી સાહિત્યકારોની યાદીહાર્દિક પંડ્યાપૃથ્વીઈંડોનેશિયામહિનોક્ષય રોગગુડફ્રાઈડેમહાભારતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવશભારતીય અર્થતંત્રવાલ્મિકીમુઘલ સામ્રાજ્યઇન્સ્ટાગ્રામસ્વામી વિવેકાનંદરામઉમાશંકર જોશીનરસિંહ મહેતાભારતીય સંસદચિત્ર:Administrative map of Gujarat GU.pngકૃષ્ણશિવાજીઉણ (તા. કાંકરેજ)પન્નાલાલ પટેલમેસોપોટેમીયાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદ્વારકાધીશ મંદિરએપ્રિલ ૨૬ઉશનસ્ગુજરાત ટાઇટન્સબનાસકાંઠા જિલ્લોજીરુંકવાંટનો મેળોવિકિપીડિયા:વિષેબાબાસાહેબ આંબેડકરસ્વાઈન ફ્લૂસ્વામિનારાયણમદદ:સૂચિવૃષભ રાશીગૌતમ બુદ્ધવિનાયક દામોદર સાવરકરનરેન્દ્ર મોદીસોલંકી વંશભગત સિંહગુજરાતના મુખ્યમંત્રીઓમાનવ શરીરગિરનારધરતીકંપસૂર્યમંડળસિંધુ ખીણની સંસ્કૃતિચોઘડિયાંઆદિવાસીદ્વારકા