શૂન્યાવકાશ

શૂન્યાવકાશ એટલે એવી જગ્યા જ્યા કોઈ ભૌતિક પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ હવા અસ્તિત્વ ધરાવે છે, જે સ્થળ કે પાત્ર આપણને સામાન્ય રીતે ખાલી લાગે છે,તે વાસ્તવિક રીતે હવાથી ભરેલાં હોય છે. આમ, જે જગ્યા કે પાત્રમાં હવા કે અન્ય કોઇપણ પદાર્થ હાજર ન હોય તેને શૂન્યાવકાશ કે શુન્ય અવકાશ તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે.ભૌતિકશાસ્ત્રિઓ ઘણીવાર પૂર્ણ-શુન્યાવકાશની સ્થિતિમાં કેવા પરિણામો મળે છે,તેના વિશે ચર્ચા કરતા હોય છે. ઇજનેરી તેમજ એપ્લાયડ ફીઝિક્સના સંદર્ભમાં એવુ સ્થાન જ્યાનું દબાણ વાતાવરણીય દબાણથી નોંધપાત્ર રીતે ઓછું હોય તેને શૂન્યાવકાશ કહેવામાં આવે છે.[૧]

લેબોલેટરીમાં સર્જાતા શૂન્યાવકાશની ગુણવત્તા, તે પૂર્ણ-શૂન્યાવકાશથી કેટલુ નજીક છે તેના ધ્વારા નકકી થાય છે. જો બાકીની પરિસ્થિતિઓ (જેમકે; તાપમાન,પાત્રનુ કદ) સમાન રાખવામાં આવે તો ઓછુ દબાણ એ સારી-ગુણવત્તાના શૂન્યાવકાશનુ સુચક છે. ઉદાહરણ તરીકે ઘરમાં વપરાતુ વેક્યુમ ક્લીનર દબાણને ૨૦% સુધી ઘટાડી શકે છે.

૨૦મી સદીમાં વેક્યુમ ટ્યુબ અને ઇનકેન્ડેસન્ટ લાઇટ બલ્બના આવિષ્કાર સાથે શૂન્યાવકાશ ઉદ્યોગો માટે પણ મહત્વનું સાબિત થયુ.ત્યારબાદ ઘણા પ્રકારની શૂન્યાવકાશ સબંથી તકનીકો અસ્તિત્વમાં આવી.

સંદર્ભફેરફાર કરો

  1. Harris, Nigel S. (1989). Modern Vacuum Practice. McGraw-Hill. પૃષ્ઠ 3. ISBN 978-0-07-707099-1.
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધબીજું વિશ્વ યુદ્ધગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતનોર્ધન આયર્લેન્ડવિશ્વ રંગમંચ દિવસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅંગકોર વાટજીમેઇલગુજરાતના જિલ્લાઓધૂમ્રપાનમહાત્મા ગાંધીગુજરાતીમિનેપોલિસઝવેરચંદ મેઘાણીમહેન્દ્ર સિંઘ ધોનીરામાયણહોળીસમાનાર્થી શબ્દોદિવ્ય ભાસ્કરદલપતરામલીડ્ઝલોક સભાવાકછટાભારતીય રિઝર્વ બેંકવલ્લભભાઈ પટેલભારતનો ઇતિહાસક્રિકેટવિભાગ:Argumentsભારતઅમદાવાદગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકશાહીગુજરાતના લોકસભા મતવિસ્તારોસુનીતા વિલિયમ્સશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતીય ચૂંટણી પંચવિરાટ કોહલીગુજરાતી સાહિત્યકારોની યાદીહાર્દિક પંડ્યાપૃથ્વીઈંડોનેશિયામહિનોક્ષય રોગગુડફ્રાઈડેમહાભારતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવશભારતીય અર્થતંત્રવાલ્મિકીમુઘલ સામ્રાજ્યઇન્સ્ટાગ્રામસ્વામી વિવેકાનંદરામઉમાશંકર જોશીનરસિંહ મહેતાભારતીય સંસદચિત્ર:Administrative map of Gujarat GU.pngકૃષ્ણશિવાજીઉણ (તા. કાંકરેજ)પન્નાલાલ પટેલમેસોપોટેમીયાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદ્વારકાધીશ મંદિરએપ્રિલ ૨૬ઉશનસ્ગુજરાત ટાઇટન્સબનાસકાંઠા જિલ્લોજીરુંકવાંટનો મેળોવિકિપીડિયા:વિષેબાબાસાહેબ આંબેડકરસ્વાઈન ફ્લૂસ્વામિનારાયણમદદ:સૂચિવૃષભ રાશીગૌતમ બુદ્ધવિનાયક દામોદર સાવરકરનરેન્દ્ર મોદીસોલંકી વંશભગત સિંહગુજરાતના મુખ્યમંત્રીઓમાનવ શરીરગિરનારધરતીકંપસૂર્યમંડળસિંધુ ખીણની સંસ્કૃતિચોઘડિયાંઆદિવાસીદ્વારકા